|
|
- આપના ઘરે કે દુકાને કચરો જાહેરમાં કે રસ્તા ઉપર ફેકવો નહિ.
- દરેક વ્યક્તિએ પાતાના ઘર/દુકાન આગળ ડસ્ટબિન રાખવા
- પ્લાસ્ટિક ની કેરીબેગ (ઝભલા) 20 માઈક્રોનથી નીચેનો ઉપયોગ કરવો નહિ.
- જાહેર રસ્તા ઉપર કચરો કે પ્લાસ્ટિક/પાંચ ફેકવા નહિ.
- જાહેર રસ્તા ઉપર પાણી/ગંદુપાણી કે એઠવાડ ઢોળશો નહિ.
- સફાઈ તેમજ દબાણ બાબતે અમલ ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમજ સ્થળ ઉપર વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવશે.
- ફોન દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર માં ફરિયાદ નોધાવવા જણાવવામાં આવે છે.
સમય : સવારે 10:30 થી 2:00 , બાપરે 2:30 થી 5:30 કલાકે
- વેપારી ભાઈઓને સુચના આપી જણાવવામાં આવે છે કે તમારી દુકાન પાસે સફાઈ કામ કરી ગયા પછી કચરો દુકાન બહાર કાઢવો નહિ
- કચરો બહાર કાઢનાર વ્યક્તિ / દુકાનદાર પાસે થી સ્થળ ઉપર વહીવટી ચાર્જ રૂપિયા 100/- વસુલ લેવામાં આવશે.
| |