૧૫% વિવેકાધીન ગ્રાન્ટ માથી થયેલ વિકાસના કામોની યાદી


 

-> સને ૨૦૧૨-૨૦૧૩ના વર્ષમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ કરેલ કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ રઘુનંદન, પ્રભુકૃપા, વૃંદાવન, મંગલમૂર્તિ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની પાણીની પાઇપલાઇન.
૦૨ કુમારશાળા કમ્પાઉન્ડ વોલ.


 

-> સને ૨૦૧૩-૨૦૧૪ના વર્ષમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ કરેલ કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ નાની કન્યાશાળાની કમ્પાઉન્ડ વોલ.
૦૨ મોટી કન્યાશાળાની કમ્પાઉન્ડ વોલ.
૦૩ વિમલપાર્ક સોસાયટી વર્ડ નં-૬ માં નવો ટ્યૂબવેલ.
૦૪ વર્ડ નં-૭ માં નવો ટ્યૂબવેલ બનાવવાનું કામ.


 

-> સને ૨૦૧૩-૨૦૧૪ ના વર્ષમાં ૧૫% વિવેકાધીન બચત ગ્રાન્ટ જોગવાઈ કરેલ કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ કઠલાલ ચોકડી થી નાયર ટાયરવાળાની દુકાન સુધી નવીન વિજકરણનું કામ.
૦૨ પેટ્રોલપંપ થી મામલતદાર કચેરી સુધી નવીન વિજકરણનું કામ.
૦૩ સાગર કોમ્પ્લેક્ષ થી ગાયત્રી બેટરીની દુકાન સુધી નવીન વિજકરણનું કામ.
૦૪ શ્રીરામ કોમ્પલેક્ષ થી ખોડીયાર માતાના મંદિર સુધી નવીન વિજકરણનું કામ.
૦૫ બળીયાદેવના મંદિર થી બસ સ્ટેશન સુધી નવીન વિજકરણનું કામ.
૦૬ બસ સ્ટેશન થી સી.ડી.પટેલ ના ગરનાળા સુધી નવીન વિજકરણનું કામ.
૦૭ આશીષ ટોકીઝ થી સ્વામિનારાયણ મંદિર સુધી નવીન વિજકરણનું કામ.
૦૮ પોલીસ લાઇન થી શેઠ એમ.આર. સ્કૂલ સુધી નવીન વિજકરણનું કામ.
૦૯ જુના મહાદેવ થી કપડવંજ ફાટક સુધી નવીન વિજકરણનું કામ.


 

-> સને ૨૦૧૪-૨૦૧૫ના વર્ષમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ કરેલ કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ ઉમિયા પાર્ક સ્કૂલ પાછળથી કિરીટભાઇ પટેલ ના ઘર સુધી સીસી રોડ.
૦૨ મોટી કન્યાશાળામાં પ્રયોગશાળા બનાવવાનું કામ.
૦૩ બે બોર કુવાની રૂમ બનાવવાનું કામ.
૦૪ મંગલમૂર્તિ સોસાયટીમાં ૧૧૦ એમ.એમ. અને ૯૦ એમ.એમ. ની પીવાના પાણી માટે પીવીસી પાઇપ નાખવાનું કામ.
૦૫ વૃંદાવન સોસાયટીમાં ૧૧૦ એમ.એમ. અને ૯૦ એમ.એમ. ની પીવાના પાણી માટે પીવીસી પાઇપ નાખવાનું કામ.
૦૬ હસુભાઈના ખેતર આગળ થી કાકા ની નર્સરી સુધી ૭૦ એમ.એમ. ની પીવાના પાણી માટે પીવીસી પાઇપ નાખવાનું કામ.
૦૭ કઠલાલ નાગર પાલિકાના વિવિધ પરા વિસ્તારમાં પીવાની પાઇપ લાઇન ૧૧૦ એમ.એમ. અને ૯૦ એમ.એમ.


 

-> સને ૨૦૧૪-૨૦૧૫ ના વર્ષમાં ૧૫% વિવેકાધીન બચત ગ્રાન્ટ જોગવાઈ કરેલ કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ કઠલાલ નાગર પાલિકા ના શોપીગ સેંટરની વચ્ચેની જગ્યા પર બ્લોક નું કામ
૦૨ કઠલાલ નાગર પાલિકા ના શોપીગ સેંટરની વચ્ચેની જગ્યા પર નવીન મુતરડીનું કામ


 

-> સને ૨૦૧૫-૨૦૧૬ ના વર્ષમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ મંજુર કરેલ કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ જૂના સીસી રોડ થી જબરાભાઈ પાપડવાડાના ઘર સુઘી સીસી રોડ.
૦૨ ડાહ્યાભાઇ મોહનભાઈના ઘર થી મરવાડીના ઘર સુઘી સીસી રોડ.
૦૩ સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ.
૦૪ વર્ડ નં-૫માં જુના ખ્રિસ્તીવાસમાં પેવર બ્લોકનું કામ.
૦૫ ટેકરી ફળીયામાં પેવર બ્લોકનું કામ.
૦૬ બોર કુવા માટે નવીન ૩ નંગ મોટર.
૦૭ બોરની જૂની રૂમ ને રીનોવેશનનું કામ.
૦૮ કઠલાલ વિજકરણ માટે એલ.ઇ.ડી. લાઇટ.

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


  All rights reserved @ KATHLAL NAGARPALIKA                                                                        Total Visitor :  3286

 સંપર્ક:- કઠલાલ નગરપાલિકા, કઠલાલ
 (O).02691-243408  E-Mail : kathlal_palika@yahoo.co.in                                                                   Remote Support