યુડીપી-56 સને 2013-14 ની ગ્રાન્ટ માથી થયેલ વિકાસના કામોની યાદી


 

ક્રમ કામોના નામ
૦૧ કાંતિભાઈ બોઘભાઈ પટેલ ના ખેતર આગળથી શનાભાઈ નરભાઈ ના ખેતર સુધી ડામર રોડ.
૦૨ મેલભાઈ રબારીના ખેતર આગળથી મુકેશભાઇ ચંદુભાઈના ખેતર સુધી સીસી રોડ.
૦૩ શિવાભાઈ ફટભાઇના ખેતર આગળથી કાળાભાઈ ફતાભાઇના ખેતર સુધી ડામર રોડ.
૦૪ કાળાભાઈ ફતાભાઈના ખેતર આગળથી અરવિંદભાઇ પરમારના ખેતર સુધી ડામર રોડ.
૦૫ નગરપાલિકા વિસ્તારમાં લોખંડના કન્ટેનર મૂકવા સીસી પ્લૅટફૉર્મ.
૦૬ નડીઆદ રોડ પરના કબ્રસ્તાન પાછળના વિસ્તારમાં સીસી રોડ

 

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


  All rights reserved @ KATHLAL NAGARPALIKA                                                                        Total Visitor :  3278

 સંપર્ક:- કઠલાલ નગરપાલિકા, કઠલાલ
 (O).02691-243408  E-Mail : kathlal_palika@yahoo.co.in                                                                   Remote Support