ક્રમ |
કામોના નામ |
૦૧ |
નગરપાલિકા કચેરી થી ગાયત્રી બ્યુટીપાર્લર સુધી સીસી રોડ. |
૦૨ |
ગાયત્રી બ્યુટિ પાર્લર થી ગોવર્ધન નાથજીના મંદિર સુધી સીસી રોડ. |
૦૩ |
ગોવર્ધન નાથજીના મંદિર થી વૈધનાથ મહાદેવ સુધી સીસી રોડ. |
૦૪ |
મોઢની ખડકી થી આશાપુરી માતાના મંદિર સુધી સીસી રોડ. |
૦૫ |
આશાપુરી માતાના મંદિર થી જૂના સીસી રોડ સુધી સીસી રોડ. |
૦૬ |
જૂના સીસી રોડ થી સતી પીપળી સુધી સીસી રોડ. |
૦૭ |
સાટું પીપળી થી સરદાર પોળ સુધી સીસી રોડ. |
૦૮ |
સરદાર પોળ થી કુવવાડી ખડકી સુધી સીસી રોડ. |
૦૯ |
કુવાવાડી ખડકી થી પટેલ વાડી સુધી સીસી રોડ. |
૧૦ |
પટેલ વાડી થી ઉમિયમાતાના મંદિર સુધી સીસી રોડ. |
૧૧ |
ગાયત્રી ડેરી થી ભારત સ્ટોર સુધી સીસી રોડ. |
૧૨ |
ભારત સ્ટોર થી જૂની બઁક ઓફ ઈન્ડિયા સુધી સીસી રોડ. |
૧૩ |
જૂની બઁક ઓફ ઈન્ડિયા થી નગીન ચોકશીની દુકાન સુધી સીસી રોડ. |
૧૪ |
નગીન ચોકશીની દુકાન થી કસાઈ વાડાના ખાંચા સુધી સીસી રોડ. |
૧૫ |
કસાઈ વાડાના ખાંચા થી ગોવિંદભાઇ ચોક્સીની દુકાન સુધી સીસી રોડ. |
૧૬ |
ગોવિંદભાઇ ચોક્સીની દુકાન થી નાગર પાલિકા સુધી સીસી રોડ. |
૧૭ |
મુખીની ખડકીમાં પેવર બ્લોકનું કામ. |
૧૮ |
મેલડીમાતાના મંદિર થી ચંદુભાઈના ઘર સુધી સીસી રોડ. |
૧૯ |
વેરાઈમાતાના મંદિર નજીક સીસી રોડ નું કામ. |
૨૦ |
હરીઓમભાઈના ઘર થી સોલાના મહાદેવ સુધી સીસી રોડ. |
૨૧ |
સોલાના મહાદેવ નજીક સુધી સીસી રોડ. |
૨૨ |
કદરભાઇ સોડા વાળના ઘર થી પોપટભાઈ ચાવડાની હોટેલ સુધી સીસી રોડ. |
૨૩ |
બાલાભાઈ ગોરવાળાની દુકાન વિસ્તારમાં સીસી રોડ. |
૨૪ |
હારીજનવાસના ઢાળ થી અબ્દુલ્કાઝીણી દુકાન સુધી સીસી રોડ. |
૨૫ |
ઘનશ્યામ વાસણવાળની દુકાન થી રંગીલાપોળના દરવાજા સુધી સીસી રોડ. |
૨૬ |
ચામુંડા કેબલ ઓફિસ થી ભારત રૂ વાળાના ઘર સુધી પેવર બ્લોક નું કામ. |
૨૭ |
ઉમિયમતાના મંદિર થી દૂધની ડેરી સુધી સીસી રોડ. |
૨૮ |
સિરાજભાઈના ઘર થી વ્હોરવાડના નાકા સુધી પેવર બ્લોક નું કામ. |
૨૯ |
બળિયાદેવના મંદિર પાસે પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નું કામ. |
૩૦ |
કઠલાલ નગરપાલિકા ના વાહનો મૂકવા માટે સેડ નું કામ. |
૩૧ |
કઠલાલ નગરપાલિકા ના વિવિધ વિસ્તારમાં નવા બાંકડા (૩૦ નંગ). |
૩૨ |
પશુ દવાખાના પાસે આવેલ નગરપાલિકાની રૂમ નું રીનોવેશનનું કામ. |
૩૩ |
કપડવંજ કઠલાલ રોડ થી માલસિંહભાઈ મંગળભાઈના ઘર સુધી સીસી રોડ. |
૩૪ |
ફૂલબાઈમાતાના મંદિર થી ગિરજાબેનના ઘર સુધી સીસી રોડ. |