યુડીપી-88 ની ગ્રાન્ટ માથી થયેલ વિકાસના કામોની યાદી


 

-> યુડીપી-88 સને 2015-16 ની ગ્રાન્ટ માથી થયેલ વિકાસના કામોની યાદી.

ક્રમ કામોના નામ
૦૧ ગુરુદ્વારા થી કુમારશાળા પાછળ સુધી સીસી રોડ.
૦૨ હારીજન વાસના ઢાળ થી પાણીની ટાંકી સુધી સીસી રોડ.
૦૩ જયેન્દ્રભાઈ રમણભાઈ હરિજનના ઘર થી ભીખાભાઇ શંકરભાઇ ડબગરના ઘર સુધી સીસી રોડ.
૦૪ કનુભાઈ ચુનીલાલ ડબગરના ઘર થી ડ્રેનેજ પંપીગ સ્ટેશન સુધી સીસી રોડ.
૦૫ કુમારશાળાની કમ્પાઉન્ડ વોલ થી રામાપીરના મંદિર સુધી સીસી રોડ.
૦૬ ઇન્દિરાનગર શોપીંગ થી રાજપાન હાઉસ સુધી સીસી રોડ.
૦૭ હુસૈનીનાગર થી અર્જુનભાઈ મારવાડીના ઘર સુધી સીસી રોડ.
૦૮ શનાભાઇ શંકરભાઇ મરવાડીના ઘર થી ઉમિયા વિજય સો મીલ સુધી સીસી રોડ.
૦૯ ચંદુભાઈ બાબુભાઇના ઘાર થી દાહયાવીરાના ખેતર સુધી સીસી રોડ.
૧૦ રામજીભાઇ મરવાડીના ઘર થી મેઇન સીસી રોડ સુધી સીસી રોડ.
૧૧ અલીફ્ભઇ કારીગરના ઘર થી મસલિમભાઈ કુરેશીના ઘર સુધી સીસી રોડ.
૧૨ ટેકરી ફળીયામાં પેવર બ્લોકનું કામ.
૧૩ રંગીલાપોળમાં પેવર બ્લોકનું કામ.
૧૪ કૂવા વાડી ખડકીમાં પેવર બ્લોકનું કામ.
૧૫ શુકલ સાહેબ વાળા ખાંચા માં માં પેવર બ્લોકનું કામ.
૧૬ મુકુંદભાઈ સોનીના ખાંચામાં પેવર બ્લોકનું કામ.
૧૭ હાર્દિક ભટ્ટના ખાંચામાં પેવર બ્લોકનું કામ.
૧૮ શૈલેશભાઈ પટેલ વાળા ખાંચામાં પેવર બ્લોકનું કામ.
૧૯ કૃષ્ણકાંત શાહ વાળા ફળીયામાં પેવર બ્લોકનું કામ.
૨૦ નિલેશકુમાર કા.પટેલ વાળી ગલીમા માં પેવર બ્લોકનું કામ.
૨૧ મૌલિક શર્મા વાળા ખાંચમાં પેવર બ્લોકનું કામ.
૨૨ સતી પીપળી માં પેવર બ્લોકનું કામ.
૨૩ ડામર રોડ થી કેનાલ સુધી સીસી રોડ નું કામ.
૨૪ ટેકરી ફળીયા કમ્પાઉન્ડ વોલ પાસે થી બોર રૂમ સુધી સીસી રોડ નુ કામ.
૨૫ ટેકરી ફળીયા અને ડ્રેનેજ પંપીંગ સ્ટેશન વચ્ચે સુધી સીસી રોડ નુ કામ.
૨૬ ચૌહાણવાડમાં પેવર બ્લોકનું કામ (પીપળા વાળું ફળીયું).
૨૭ વિપૂલભાઇ ભાવસાર વાળો અને મેઇન રસ્તા પર પેવર બ્લોકનું ક,(ભાવસાર વાડ) .
૨૮ લાલભાઈ ગોરધનભાઈ શર્માની દુકાનથી ઉમિયામાતાના મંદિર સુધી સીસી રોડ.
૨૯ સુરેશભાઇ મિસ્ત્રીના ઘર થી જૂના સીસી રોડ સુધી સીસી રોડ.
૩૦ થોરિવાસમાં સીસી રોડ નું કામ.


 

-> યુડીપી-88 સને 2016-17 ની ગ્રાન્ટ માથી થયેલ વિકાસના કામોની યાદી

ક્રમ કામોના નામ
૦૧ જ્યોતી ટીંબર માર્ટ થી મહદેવ સુધી સીસી રોડનું કામ વર્ડ નંબર-૧.
૦૨ ઈન્દોર હાઇવે થી હુસેની પાર્ક સુધી ડબલ્યુ.બી.એમ. રોડ વર્ડ નંબર-૪.
૦૩ નબીબ મોહબ્બતભાઇના ઘર થી કેનાલ સુધી સીસી ટ્રીમીક્સ રોડનું કામ વર્ડ નંબર-૫.
૦૪ અહેમદ મલેક ના ઘર થી મુસ્તાક મલેકના ઘર સુધી સીસી ટ્રીમીક્સ રોડનું કામ વર્ડ નંબર-૫.
૦૫ સંજયભાઈ પંચાલના ઘર થી રમેશભાઈ પટેલ ના ઘર સુધી પેવર બ્લોકનું કામ વર્ડ નંબર-૨.
૦૬ મલેકપૂરા મેઇન રસ્તા થી ચોકડી વાડી મસ્જિદ સુધી સીસી રોડ નું કામ વર્ડ નંબર-૪.
૦૭ ટેકરી ફળીયા નજીક થી ઓક્સિડેસન પોંડ જતાં રસ્તા પર સીસી રોડ નું કામ વર્ડ નંબર-૬.
૦૮ નાગર પાલિકા પાસે આવેલ સોની ની પોળમાં પેવર બ્લોકનું કામ વર્ડ નંબર-૩.
૦૯ સ્વામી પોલીકલીનીક થી પે એન્ડ યુઝ સુધી સીસી રોડ વર્ડ નંબર-૪.
૧૦ નહેરુપોળમાં પેવર બ્લોકનું કામ વર્ડ નંબર-૩.
૧૧ સેઠની ખડકીમાં પેવર બ્લોકનું કામ વર્ડ નંબર-૩.
૧૨ લુહરવાડામાં પેવર બ્લોકનું કામ વર્ડ નંબર-૩.
૧૩ વણીક વાણીયાની વાડી થી સરદારના બાવલા સુધી સીસી ટ્રીમીક્સ રોડ નું કામ.
૧૪ દૈવીશક્તિની દુકાન થી કાંતિભાઈ બોગાભાઈ ની દુકાન સુધી સીસી ટ્રીમીક્સ રોડ નું કામ.
૧૫ પટેલ વાડી ચોક થી શિવશક્તિ દુગ્ધાલય સુધી સીસી ટ્રીમીક્સ રોડ નું કામ .
૧૬ ચૌહાનપુરા વડ થી ગરનાળા સુધી સીસી ટ્રીમીક્સ રોડનું કામ.
૧૭ મફતભાઇ ડાહ્યાભાઇ બારૈયાના ખેતર થી દેવભાઈ ચૌહાણના ખેતર સુધી સીસી ટ્રીમીક્સ રોડનું કામ.
૧૮ બોધભાઇ ચૌહાણના ખેતર થી દેવભાઈ ચૌહાણના ખેતર સુધી સીસી ટ્રીમીક્સ રોડ નું કામ.
૧૯ મોહનભાઇ ચુગાભાઇ રાઠોડના ખેતર થી વિષ્ણુભાઈ રાઠોડના ખેતર સુધી સીસી ટ્રીમીક્સ રોડનું કામ.
૨૦ સોમાભાઇ મોહનભાઇ રાઠોડના ખેતર થી ગોતાભાઈ રાઠોડના ખેતર સુધી સીસી ટ્રીમીક્સ રોડનું કામ.
૨૧ જશુભાઈ ડોલાભાઈ પરમારના ઘર થી મનુભાઈ પ્રતાપભાઈ ચૌહાણના ખેતર સુધી ટ્રીમીક્સ રોડનું કામ.
૨૨ શૈલેષભાઈ શર્માના ખેતર થી નાસિર મલેકના ખેતર સુધી (મલેકપુરા ગરનાળા) સીસી રોડનું કામ વર્ડ નંબર-૫.
૨૩ દીલીપભાઈના ઘર થી કાંતિભાઈના ઘર સુધી સીસી રોડનું કામ વર્ડ નંબર-૩.
૨૪ કાભાઈના ઘર થી હિમ્મતભાઈના ઘર સુધી સીસી રોડનું કામ વર્ડ નંબર-૩.
૨૫ મલેકપુરા સીસી રોડ થી કાલુભાઇ ઇમામના ઘર સુધી સીસી રોડનું કામ વર્ડ નંબર-૫.
૨૬ આર એન્ડ બી ની ઓફિસ થી મેલડી માતાના મંદિર સુધી સીસી રોડનું કામ વર્ડ નંબર-૪.
૨૭ નવા આશ્ફાલ્ટ રોડ થી ઈન્દોર હાઇવે સુધી સીસી રોડનું કામ વર્ડ નંબર-૧.

 

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


  All rights reserved @ KATHLAL NAGARPALIKA                                                                        Total Visitor :  3270

 સંપર્ક:- કઠલાલ નગરપાલિકા, કઠલાલ
 (O).02691-243408  E-Mail : kathlal_palika@yahoo.co.in                                                                   Remote Support