વિવિધ ગ્રાન્ટો માથી થયેલ વિકાસના કામોની યાદી


 

ક્રમ કામોના નામ
૦૧ ઐયુબ ફ્રૂટવાળના ઘર પાસે સીસી રોડ.
૦૨ વોર્ડ નં-૭ માં અહેમદભાઈના ઘર આગળથી કલુભાઇના ખેતર સુધી સીસી રોડનું કામ.
૦૩ રોહિતવાસમાં કરશનભાઇના ઘર થી ભૂરભાઈ ના ઘર સુધી સીસી રોડ(રોહિતવાસ).
૦૪ થોરીવાસ માં બચુભાઈના ઘર થી કેસભાઈ ના ઘર સુધી સીસી રોડ.
૦૫ બચુભાઈના ઘર થી ધર્મભાઈના ઘર સુધી સીસી રોડ.
૦૬ ઈન્દિરાનાગર સીસી રોડ (ગુલામભાઈ બિસ્કીટવાળા).
૦૭ ખ્રિસ્તિફળિયા થી રેલ્વે સ્ટેશન સીસી રોડ.
૦૮ ખ્રિસ્તિફાળિયામાં જશુભાઈના ઘર થી રમેશભાઈના મેઇન રોડ.
૦૯ હિમ્મતસિંહ પરમારના ઘર થી કાંજીભાઈના ઘર સુધી સીસી રોડ.
૧૦ સિંધી સોસાયટી પાછળ માટી મેટલ.
૧૧ કઠલાલ પોલીસલાઇનની પાછળ વરંડા થી પીટીસી કોલેજ સુધી અને ચૌહાનપુરા સ્કૂલ સુધી સીસી રોડ.
૧૨ હિમ્મતપૂરા વાડથી ગામ સુધી સીસી રોડ.
૧૩ શિવધારા સોસાયટી પાછળ મહેબૂબભાઈના ઘર સુધી સીસી રોડ.
૧૪ કપડવંજ રોડ થી અરવિંદભાઈના ઘર સુધી સીસી રોડ.
૧૫ જીતપુરાથી કુબેરપુરા સીસી રોડ.
૧૬ અંબાલાલ ગોટાભાઈના ઘર થી મેઇન રોડને અડીને આરસીસી રોડ.
૧૭ વાઘજીભાઈના ઘરથી ગૌતમભાઈના ઘર સુધી આરસીસી રોડ.
૧૮ પ્રતાપભાઈ નઘરથી આરસીસી ને જોડતો રોડ.
૧૯ મંગલભાઈના ઘરથી આરસીસી ને જોડતો રોડ.
૨૦ પહાડ રોડથી વહેરપુરા આગળ સીસી રોડ ભાતવાડા થી ૭૦૦ મીટર.
૨૧ વોર્ડ નં-૩ માં નળાન ઢાળ આગળથી સ્મશાનન ઝાંપા સુધી સીસી રોડ નું કામ.
૨૨ વોર્ડ નં-૬માં મોહનભાઇ ભોઇના છાપરા આગળથી જીઇબી સબ સ્ટેશન સુધી સીસી રોડ નું કામ.
૨૩ તુલસીપર્ક મેઇન રસ્તો વૃંદાવન સોસાયટી ધીરેનભાઈના ઘરથી ડોક્ટરન ઘર સુધી સીસી રોડ.
૨૪ થોરીવાસ વિસ્તારમાં આંગણવાડી.
૨૫ પશુ દવાખાના પાસે આંગણવાડી.
૨૬ પોસ્ટ ઓફિસ પાસે આંગણવાડી.
૨૭ વ્હોરા સોસાયટી પાસે આંગણવાડી બનાવવાનું કામ.
૨૮ શેઠ એમ.આર.હાઇસ્કૂલ પાછળ ખાડા વિસ્તારમાં આંગણવાડી.
૨૯ થોરીવાસમાં ચોમાસાના પાણીના નિકાલ માટે ચેનલ.
૩૦ વિશ્વકર્મા સોમિલ સામે ઈન્દિરાનગરીમાં આંગણવાડી રિપેરિંગ.
૩૧ રોહિતવાસમાંથ સીસી રોડ ચોમાસાના પાણી ના નિકાલ માટે ચેનલ.
૩૨ આશાપુરી સંરક્ષણ દિવાલ.
૩૩ કસાઈવાડા પાસે પૂર સંરક્ષણ દિવાલ.
૩૪ કપડવંજ રોડ ફાટક થી રામસિંહ પંજાભાઇના ઘર સુધી સીસી રોડ.
૩૫ કાઝી સોસાયટી થી નડીઆદ રોડ સુધી સીસી રોડ.
૩૬ બાલાસિનોર રોડ થી ડાહ્યાભાઇ શર્માના ઘર સુધી સીસી રોડ.
૩૭ ડાહ્યાભાઇ શર્માના ઘરથી ગફુરભાઈના ઘર સુધી સીસી રોડ.
૩૮ ગફુરભાઈના ઘર થી મલેકપુરા ઉર્દુશાળા સુધી સીસી રોડ.
૩૯ સરસ્વતી સ્કૂલ પાછળ મંગળિયા વાડ વિસ્તાર નજીક બાગ બનાવવાનું કામ.
૪૦ મોહનભાઇ વણઝારાના ઘરથી કલુમિયા ચૌહાણ ના ઘર સુધી ચોમાસાના વરસાદી પાણીથી થતાં ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ.
૪૧ ટેકરી ફળિયા નજીક ચોમાસાના વરસાદી પાણીથી થતાં ધોવાણ અટકાવવા માટે સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ.

 

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


  All rights reserved @ KATHLAL NAGARPALIKA                                                                        Total Visitor :  3304

 સંપર્ક:- કઠલાલ નગરપાલિકા, કઠલાલ
 (O).02691-243408  E-Mail : kathlal_palika@yahoo.co.in                                                                   Remote Support